ત્રણ નિર્વ્યસની વાંદરા (પોસ્ટર)

26/01/2012 15:46

પ્રથમ વાંદરો :

હું મારા મુખમાં તમ્બાકુ, ઘુટકા, દારૂ કે ડ્રગ્સ પ્રવેશવા દઈશ નહિ.

બીજો વાંદરો :

હું મારી નજર તમ્બાકુ, ઘુટકા, દારૂ કે ડ્રગ્સ તરફ ફેરવીશ નહિ.

ત્રીજો વાંદરો:

હું મારા કાનમાં તમ્બાકુ ઘુટકા, દારૂ કે ડ્રગ્સની પ્રસંશા પ્રવેશવા દઈશ નહિ.