વ્યસનમુક્તિ કેન્દ્રો

26/01/2012 16:13

સમાજમાંથી દારૂની બદી દૂર કરવા માટે લોકજાગૃતિ માટે અને વ્યસની થયેલ નાગરિકોને વ્યસનથી મુકત કરવા માટે વ્યસનમુકિત કેન્દ્રો સામાજીક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવેલ છે. જેને નશાબંધી અને આબકારી ખાતા દ્વારા ભારત સરકારની નાણાંકીય સહાય (GRANT) આપવામાં આવે છે.

વ્યસનમુકિત કેન્દ્રો ખોલવા માટે કમિશ્‍નરશ્રી, નશાબંધી અને આબકારી, ઓ-2, ન્યુ મેન્ટલ બિલ્ડીંગ, અસારવા, અમદાવાદને નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે. અરજી સાથે સંસ્થાની માહિતી, વાષિર્ક અહેવાલો વિગેરે રજૂ કરવાના હોય છે. અરજીનો નમૂનો અને અરજી સાથે બિડવાના દસ્તાવેજોની યાદી આ સાથે સામેલ છે. હાલમાં (નવેમ્બર-2005 સુધીમાં) રાજયમાં 16 વ્યસનમુકિત કેન્દ્રો છે. જેની યાદી આ સાથે રાખેલ છે.

વ્યસનમુકિત કેન્દ્રોની યાદી

1 પ્રમુખશ્રી, ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત ‘નયા રાસ્તા’, વ્યસનમુકિત સલાહ માર્ગદર્શન, મંગલપ્રભાત ટ્રસ્ટ બિલ્ડીંગ, સેંટ ઝેવિયર્સ સ્કુલ સામે, મિરઝાપુર, અમદાવાદ-380001 અમદાવાદ
2 પ્રમુખશ્રી, ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત ‘નયા જીવન’, વ્યસનમુકિત સલાહ માર્ગદર્શન, મંગલપ્રભાત ટ્રસ્ટ બિલ્ડીંગ, સેંટ ઝેવિયર્સ સ્કુલ સામે, મિરઝાપુર, અમદાવાદ-380001 અમદાવાદ
3 પ્રમુખશ્રી, ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોસ્યલ વેલ્ફેર (ગુ.રા. શાખા) સંચાલિત ‘નયા જીવન’ વ્યસનમુકિત સલાહ સારવાર કેન્દ્ર, મ્યુનિ. બાલભવન, પાલડી, અમદાવાદ-380007 અમદાવાદ
4 પ્રમુખશ્રી, સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નયા કદમ વ્યસનમુકિત સલાહ સારવાર કેન્દ્ર, મ્યુનિ. બાલભવન, પાલડી, અમદાવાદ અમદાવાદ
5 પ્રમુખશ્રી, ડો.બી. આર આંબેડકર ટ્રસ્ટ હોસ્પિટલ, કલાપીનગર, અમદાવાદ અમદાવાદ
6 પ્રમુખશ્રી, સરદાર વલ્લભભાઇ પટેલ વ્યસનમુકિત હોસ્પિટલ, સરકીટહાઉસ સામે, શાહીબાગ, અમદાવાદ અમદાવાદ
7 પ્રમુખશ્રી, રચનાત્મક અભિગમ ટ્રસ્ટ સંચાલિત નયી રોશની વ્યસનમુકિત સલાહ કેન્દ્ર, 12 પ્રતાપકુંજ સોસાયટી, જૈન દેરાસર પાસે, કારેલી બાગ, વડોદરા. વડોદરા
8 પ્રમુખશ્રી, ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંકલ્પ વ્યસનમુકિત સલાહ કેન્દ્ર, બી-38, ઇન્દ્રપુરી કોમ્પલેક્ષ, કે.ડી. પેટ્રોલ પંપ પાસે, શિનાર ચોકડી, મુ. ડભોઇ, જી. વડોદરા. વડોદરા
9 પ્રમુખશ્રી, સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વ્યસનમુકિત સેન્ટર, ગોરવા રોડ, વડોદરા વડોદરા
10 પ્રમુખશ્રી, કનોરીયા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર સંચાલિત વ્યસનમુકિત હોસ્પિટલ, ભાટ ગામ, ઇન્દીરા બ્રીજ પાસે, ગાંધીનગર હાઇ વે, ગાંધીનગર ગાંધીનગર
11 પ્રમુખશ્રી, નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત શિવાનંદ મિશન વિરનગર વ્યસનમુકિત કેન્દ્ર, વિરનગર જી. રાજકોટ-300060 રાજકોટ
12 પ્રમુખશ્રી, નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત ‘પરિવર્તન’ વ્યસનમુકિત કેન્દ્ર, જુની સીવીલ કંપાઉન્ડ, ચોક બજાર, સુરત સુરત
13 પ્રમુખશ્રી, નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત ચેતના વ્યસનમુકિત કેન્દ્ર, મહારાણા પ્રતાપ રાજપુત છાત્રાલય સેવાશ્રમ સામે, ભરૂચ ભરૂચ
14 પ્રમુખશ્રી, નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસનમુકિત કેન્દ્ર, સિવીલ હોસ્પિટલ કંપાઉન્ડ, પેટલાદ રોડ , નડિયાદ નડિયાદ
15 પ્રમુખશ્રી, તપસ્વી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જાગૃત વ્યસનમુકિત હોસ્પિટલ, સંતરામ મંદિર રોડ, નડિયાદ નડિયાદ
16 પ્રમુખશ્રી, નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવજીવન વ્યસનમુકિત કેન્દ્ર, પી.પી. યુનીટની બાજુમાં મેડા ઉપર, સીવીલ હોસ્પિટલ, પાલનપુર પાલનપુર