સાહિત્ય

હાલોને બીડી બીની જાનમાં (કવિતા)

26/01/2012 16:06
    બીડી બિચારી બીડવી રે, બીડીના લગનીયા લેવાયા, બધા બંધની નોતરીયા, રે બીડીને આપવા સન્માન... હાલોને... ટોડલે બંધાય તમ્બકુના પાંદડા, ચલમ પીરસે ચિરૂટ, ને ગાંજો ગીતડા રે ગાય, હાલોને... હુક્કાને મોકલ્યો સાસરે, લેવાને બગડેલો ગોળ, પાંડે પાતળોને પેટ ભારેખમ, રે ગોળ...

ત્રણ નિર્વ્યસની વાંદરા (પોસ્ટર)

26/01/2012 15:46
પ્રથમ વાંદરો : હું મારા મુખમાં તમ્બાકુ, ઘુટકા, દારૂ કે ડ્રગ્સ પ્રવેશવા દઈશ નહિ. બીજો વાંદરો : હું મારી નજર તમ્બાકુ, ઘુટકા, દારૂ કે ડ્રગ્સ તરફ ફેરવીશ નહિ. ત્રીજો વાંદરો: હું મારા કાનમાં તમ્બાકુ ઘુટકા, દારૂ કે ડ્રગ્સની પ્રસંશા પ્રવેશવા દઈશ નહિ.

દાંતોને ક્યાંથી લાગ્યા ડાઘ (કવિતા)

26/01/2012 15:27
જીવતર જીવવું સોના જેવું, દાંતે કડી ના લાગે ડાઘ અરે શાનમાં સમજી જાવ, મનની છે આ વાત દાંતો ને ક્યાંથી લાગ્યા ડાઘ, ઓ વ્યસની મનવા... દાંતો ને... દાંત તૂટી જાય, દાંત સદી જાય, સોપારી કાપી જાય, તમ્કું ખવાઈ જાય, ઓ વ્યસની મનવા... દાંતો ને... ખારા દરિયાની ખારી હવામાં, સોને મઢાવો કે ચાંદી એ...